અમદાવાદ / સાબરમતી જેલમાં પાકા કામના કેદીએ વાહન નીચે પડતું મુકી આત્મહત્યા કરી

0
36

  • CN24NEWS-21/06/2019
  • પાકા કામનો કેદી પ્રકાશ ખોડાજી ઠાકોર હત્યાના ગુનામાં સજા કાપતો હતો

અમદાવાદઃ સાબરમતી સેન્ટ્રલ જેલમાં પાકા કામના કેદીએ જેલમાં આવતા વાહન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાકા કામના કેદી પ્રકાશ ખોડાજી ઠાકોર (ઉ.વ.34) હત્યાના ગુનામાં સાબરમતી જેલમાં સજા કાપતો હતો. પ્રકાશે માનસિક બીમારીના કારણે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here