અમદાવાદ સાયબર ક્રાઈમે દિલ્હીમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપ્યું, 24ની ધરપકડ

0
21

અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઈમ દિલ્હીમાંથી વધુ એક કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. 24 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જોબ્સ કરિયર સોલ્યુશનના નામે કોલ કરી લોકો પાસેથી નોકરીના રજીસ્ટ્રેશનના નામે રૂપિયા પડાવતા હતા. સાયબર ક્રાઈમે લેપટોપ, મોબાઈલ સહિતનો ડેટા કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here