Friday, April 19, 2024
Homeઅમદાવાદ : સેટેલાઈટમાં યુવકના અપહરણ બાદ હત્યા, ઈસનપુરબ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો, ચાર...
Array

અમદાવાદ : સેટેલાઈટમાં યુવકના અપહરણ બાદ હત્યા, ઈસનપુરબ્રિજ નીચેથી મૃતદેહ મળ્યો, ચાર શખ્સની ધરપકડ

- Advertisement -

અમદાવાદઃ શહેરના સેટેલાઈટ વિસ્તારમાંથી મોડી રાત્રે યુવકનું અપહરણ કરી હત્યા કરવામાં આવી છે. આજે સવારે કાળુભાઈ ધોબી(રહેવાસી કાંકરોલી, રાજસ્થાન) નામના યુવકનો ઇસનપુરબ્રિજ નીચેથી મૃતદેહ મળી આવ્યો છે. મૃતક કાળુભાઈને કામ કરવા બાબતે ગઈકાલે બપોરે કોઈ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે આરોપીઓએ કાળુભાઇનું અપહરણ કરી માર માર્યો હતો અને આજે સવારે ઇસનપુર બ્રિજ નીચેથી તેનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular