Saturday, September 25, 2021
Homeઅમદાવાદ : હાર્દિક ને લોકસભા લડાવવા ની તૈયારી, અલ્પેશ ને કદ ઘટવાની...
Array

અમદાવાદ : હાર્દિક ને લોકસભા લડાવવા ની તૈયારી, અલ્પેશ ને કદ ઘટવાની ચિંતા

અમદાવાદ: કોંગ્રેસની CWC બેઠક દરમિયાન હાર્દિકે કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે. સુત્રોએ મુજબ કોંગ્રેસમાં એવી ચર્ચા છે કે હાર્દિક પટેલ સીધી લોકસભાની ચૂંટણી લડવાથી અલ્પેશ ઠાકોરને પોતાનું કદ ઘટવાની ચિંતા છે.

સુત્રો મુજબ કોંગ્રેસના કાર્યકરો કહે છે કે અલ્પેશ ઠાકોરના ભડકાઉ ભાષણથી એક લાખથી વધુ પરપ્રાંતીયોએ સ્થળાંતરણ કરવું પડ્યું હતું. જેથી કોંગ્રેસ હાઈકમાન્ડ અલ્પેશથી ખુબ જ નારાજ હતી. અલ્પેશ ઠાકોર બિહારનો સહપ્રભારી છે. પરંતુ પરપ્રાંતીયો પરના હુમલા બાદ બિહારમાં પોતાની કામગીરી કરવામાં પણ તે અસમર્થ છે. એવામાં જો હાર્દિક પટેલ લોકસભાની ચૂંટણીમાં વિજયી થાય તો પોતાના કરતા હાર્દિકનું કદ મોટો થશે તેવી અલ્પેશ ઠાકોરને ચિંતા સતાવી રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments