Tuesday, September 28, 2021
Homeઅમદાવાદ: 25 વોચમેન સહિત પીએમ મોદીએ 25 લાખ ચોકીદારો સાથે સંવાદ...
Array

અમદાવાદ: 25 વોચમેન સહિત પીએમ મોદીએ 25 લાખ ચોકીદારો સાથે સંવાદ કર્યો

અમદાવાદઃ પીએમ મોદીએ લોકસભાની ચૂંટણી પહેલા 25 લાખ ચોકીદારો સાથે ઑડિયો સંવાદ કર્યો હતો. આ સંવાદ માં અમદાવાદના 25 ચોકીદાર પણ સામેલ થયા હતા. આ દરમિયાન પીએમ મોદી કહ્યું કે,આજકાલ કેટલાક લોકો ચોકીદારો ને ચોર કહી રહ્યાં છે, જે દુઃખદ બાબત છે. ચોકીદાર માટે ડ્યૂટી જ તહેવાર બની જાય છે. ખરાબીઓ સામે લડનાર દરેક વ્યક્તિ ચોકીદાર છે. આજે સમગ્ર દેશ ચોકીદાર બનવાના શપથ લઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments