Thursday, October 21, 2021
Homeઅમદાવાદ : STએ 76 કિમીના SP રિંગ રોડ ફરતે સરક્યુલર રૂટ શરૂ...
Array

અમદાવાદ : STએ 76 કિમીના SP રિંગ રોડ ફરતે સરક્યુલર રૂટ શરૂ કર્યો

અમદાવાદ: સરદાર પટેલ રિંગરોડ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોની સુવિધા માટે ગુજરાત એસટી નિગમ દ્વારા સરક્યુલર રૂટ શરૂ કરાયું છે. સરદાર પટેલ રિંગરોડ પર બન્ને દિશામાં દર 40થી 45 મિનિટના અંતરે લોકોને બસની સુવિધા મળી રહેશે.
રિંગ રોડ પર ક્યાં બસો દોડશે?
ઝુંડાલ સર્કલથી ઝુંડાલ સર્કલ,
અસલાલી સર્કલથી અસલાલી સર્કલ,
શાંતિપુરા સર્કલથી શાંતિપુરા સર્કલ
સનાથલ સર્કલથી સનાથલ સર્કલ
બસો ક્યાં ઊભી રહેશે?
તમામ રૂટની બસો વૈષ્ણોદેવી સર્કલ, સાયન્સ સિટી સર્કલ, બોપલ સર્કલ, શાંતિપુરા સર્કલ, સનાથલ સર્કલ, અસલાલી સર્કલ, નિકોલ સર્કલ, ઓઢવ સર્કલ, હંસપુરા અને તપોવન સર્કલ સહિત અન્ય સર્કલ ખાતે ઊભી રહેશે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments