Wednesday, September 22, 2021
Homeઅમરેલી ખાતે વિપક્ષ નેતા અને લોક સભાના ઉમેદવારે કોગેસ કાર્યક્રરો મીટીંગ યોજાયેલ
Array

અમરેલી ખાતે વિપક્ષ નેતા અને લોક સભાના ઉમેદવારે કોગેસ કાર્યક્રરો મીટીંગ યોજાયેલ

અમરેલી લોક સભાના ઉમેદવાર અને ગુજરાત સરકાર વિપક્ષ નેતા પરેશ ધાનાણીના સમર્થન મા જીલ્લા તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ ની એક મીટીંગ અમરેલી જુના માર્કેટીંગ યાર્ડ ખાતે મળેલ જેમાં જિલ્લાના કાર્યકરોની બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ

 

અમરેલી મા જુના માર્કેટીંગ યાર્ડ ખાતે લોક સભાના ઉમેદવાર અને ગુજરાત સરકાર વિપક્ષ નેતા તરીકે ની કાર્યની કોંગ્રેસ દ્વારા નોંધ લયને અનેક નામોની અટકળો પછી પરેશ ધાનાણી ને કોંગ્રેસ દ્વારા લોકસભાના ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસ કાર્ય કરવામાં પૂરો જોસ સાથે આનંદની લાગણી જોવા મળેલ અને જંગી બહુમતીથી ચૂંટાઇને આવવાના અભિનંદન આપેલ છે ત્યારે હાલ આ મીટીંગમા ધારી – બગસરા ના ધારાસભ્ય જે.વી.કાકડીયા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપભાઇ દુધાત રાજુલા ના ધારાસભ્ય અમરીશભાઇ ડેર અમરેલી જીલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલા બગસરા તાલુકા પંચાયત પુર્વ પ્રમુખ મુકેશભાઈ રાખોલીયા સહિત જીલ્લા અને તાલુકા કોંગ્રેસ કાર્યકર્તાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે ત્યારે હાલ આવનાર સમયમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઇ ધાનાણી અમરેલી જીલ્લા વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલ….

રિપોર્ટર : અશોક મણવર, CN24NEWS, અમરેલી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments