Sunday, September 19, 2021
Homeઅમરેલી જીલ્લા ના દામનગર શહેરમાં મતદાન જન જાગૃતિ રેલી યોજાયેલ
Array

અમરેલી જીલ્લા ના દામનગર શહેરમાં મતદાન જન જાગૃતિ રેલી યોજાયેલ

દામનગર શહેરમાં આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદારોને મતદાન માટે જાગૃત કરવા રેલીનું આયોજન કરવામાં આવેલ

અમરેલી જીલ્લાનાદામનગર શહેર માં સહજાનંદ એજ્યુકેશન ના ગુરૂકુળ થી પ્રસ્થાન મતદાન જાગૃતિ બાઇક રેલી શહેર ના મુખ્ય માર્ગો પર સૂત્રો પોસ્ટર બેનરો સાથે ધ્યાનાકર્ષક રીતે ફરી દામનગર શહેર ના સહજાનંદ આયુકેશન ટ્રસ્ટ  ગુરૂકુળ આયોજિત મતદાન જાગૃતિ બાઇક રેલી યોજાય.  લોકશાહી માં પ્રાણ પૂરતી ચૂંટણી માટે  મતદાન જાગૃતિ ના સૂત્રો બેનરો પોષ્ટરો સાથે બાઇક રેલી શહેર ના મુખ્ય માર્ગો પર ફરેલ તંદુરત લોકશાહી માટે ફરજીયાત મતદાન લોકશાહી શાશન માં વ્યક્તિ પોતે જ પોતા નો શાસક છે સૌ ટકા મતદાન આપણી રાષ્ટ્રીય ફરજ છે લોકશાહી ના મહાપર્વ ચૂંટણી માં મતદાન કરી લોકશાહી પર્વ ની ઉજવણી કરવામાં આવેલ જેમાં  સૂત્રો સાથે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટ ના ગુરૂકુળ થી પ્રસ્થાન થયેલ બાઇક રેલી શહેર ભર ના મુખ્ય માર્ગો પર ધ્યાનાકર્ષક ફરીને લોકશાહી માં મતદાર પોતે જ પોતા નો શાસક છે મતદાન જાગૃતિ માટે પ્રેરણાત્મક બાઇક રેલી દ્વારા જન જાગૃતિ નું સુંદર કાર્ય કરવામાં આવેલ .
નટવરલાલ ભાટીયા સાથે અશોક મણવર અમરેલી, CN24NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments