અમરેલી જીલ્લા ના લાઠી શહેરમાં મહિલા ની હત્યા કરવામા આવી

0
54
લાઠીમાં  મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે હાલ ઘટના જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવેલ ત્યારે મજૂરી કરતી પાંચ સંતાનોની માતા ગઈકાલે સાંજના સમયે પોતાના ઘરેથી મજુરી કામે જવા નીકળ્યા બાદ લાશ મળી આવેલ.
અમરેલી જીલ્લા ના લાઠી માં મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ તો બીજી બાજુ જાણવા મળ્યા મુજબ લાઠી શહેરમાં રહી મજૂરી કરતી માતા ગઈકાલે સાંજના સમયે ઘરેથી મજુરી કામે અર્થે વહેલી સવારે ગયેલ છે ત્યારે હાલ  આ મહિલાનો  મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગયેલ છે ત્યારે છે અને આ અંગેની વધુ તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ હોય જે અન્વયે વધુ જાણવા મળ્યા મુજબ લાઠી શહેરમાં રહીને મજુરી કામ કરતા  મંજુબેન મનસુખભાઈ ઘરેથી મજુરી કામે જાવ છું તેમ કહીને નીકળેલા ત્યારે સવારે લાઠી શહેરના દામનગર તરફ જતા માર્ગોપરથી ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસે મૃતક મહિલાના જેઠ હકાભાઇ બચુભાઈ ઉદર ગઢીયા ની ફરિયાદ નોંધી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરેલ છે  મૃતક મહિલાના પતિ મનસુખભાઈ નું બીમારી સબબ મૃત્યુ નીપજયું હતું જ્યારે તેમને સંતાનમાં ત્રણ દીકરી અને બે દીકરા હોય ત્યારે હાલ તો સંતાનો ઉપરની માતા પીતાની છત્રછાયા છીનવાયેલ હોવાનું રજનીકાંત રાજયગુરુએ જણાવેલ…..
રજનીકાંત રાજયગુરુ સાથે અશોક મણવર, CN24NEWS અમરેલી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here