Thursday, September 23, 2021
Homeઅમરેલી નજીક બે બાઇક સામસામે અથડાતા બેના ઘટનાસ્થળે મોત, 3ને ઇજા
Array

અમરેલી નજીક બે બાઇક સામસામે અથડાતા બેના ઘટનાસ્થળે મોત, 3ને ઇજા

અમરેલી: અમરેલીના લાઠી રોડ નજીક ટોડા પાસે મોડી રાત્રે બે બાઇક સામસામે અથડાતા ઘટનાસ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણને ઇજા પહોંચતા સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને એક બાઇકચાલકે કાબૂ ગુમાવતા સામે આવતા બાઇક સાથે અથડાયું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકોની ઓળખ મેળવવા પોલીસે વધુ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments