Monday, September 27, 2021
Homeઅમરેલી નાં મોણવેલ ગામમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં 2 યુવાનોનાં મૃતદેહ મળ્યાં
Array

અમરેલી નાં મોણવેલ ગામમાંથી ગળાફાંસો ખાધેલી હાલતમાં 2 યુવાનોનાં મૃતદેહ મળ્યાં

અમરેલી : ધારી તાલુકાના મોણવેલ ગામની સીમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં 2 યુવકની લાશ મળી આવી છે. પ્રેમ સંબંધના કારણે આ બંને યુવાનોએ આપઘધાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. કારણ કે 2 મહિના પહેલા પણ આ યુવકોએ 2 યુવતીના વિરહમાં આવુ પગલું ભર્યુ હતું. આ બંને યુવાનો વિસાવદરના દુઘાળા ગામના વતની હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે બંને યુવાનોના મૃતદેહ ઝાડ સાથે લટકતી હાલતમાં જોવા મળ્યા હતા. હાલ પોલીસે લાશનો કબ્જો લઈને વધુ તપાસ શરૂ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments