અમરેલી ના બગસરા થી ચલાલા સાવરકુંડલા ને જોડતા રોડ પર આવેલ હાલરીયા ગામે વર્ષો જુનો પુલ બિસ્માર હાલતમાં

0
62
બગસરા થી ચલાલા સાવરકુંડલાને જોડતા રોડ પર આવેલ હાલરીયા ગામ પાસે વર્ષો જૂનો પુલ આવેલ છે ત્યારે હાલ આ પુલમાં બહુ જુનો હોવાથી તેમાં નીચે ગાબડાં પડે છે અને ભારે વાહનો પચાર થાય ત્યારે સતત અકસ્માતનો ભય રહે છે.
અમરેલી જીલ્લા ના બગસરા થી ચલાલા સાવરકુંડલા ને જોડતા રોડ પર આવેલ હાલરીયા ગામ પાસે  વર્ષો જૂનો પુલ છે તેમાં પુલમાં બહુ જુનો હોવાથી તેમાં નીચે ગાબડાં પડે છે અને મોટા વાહનો નીકળે છે ત્યારે આ પુલની એ જોખમ બહુ વધી જાય છે તે માટે અમે સરકારને અનેક વાર કહી ચુક્યા છીએ કે ફૂલની સામું જો પણ સરકાર સામે જોતી નથી આમાં કોઈ અકસ્માત મોટો બનશે તો તંત્ર જવાબદાર કોણ આ માટે સરકર સમું જોવે તો સારું એને તેમાં મોટી જાનહાની થાય તે પહેલાં તંત્ર દ્વારા નવો પુલ બનાવે તેવા લોકોની માગણી હોવાનું પ્રતાપભાઇ વાળા એ જણાવેલ છે
બાઇટ…..સ્થાનિક 
કેમેરામેન પ્રતાપ વાળા સાથે અશોક મણવર CN24NEWS અમરેલી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here