Saturday, August 13, 2022
Homeઅમરેલી : બાબરાના કરિયાણા રોડ પર અકસ્માત , કાર ચાલકે બે બાઈક...
Array

અમરેલી : બાબરાના કરિયાણા રોડ પર અકસ્માત , કાર ચાલકે બે બાઈક ને લીધી હડફે , બે સગા ભાઈઓ ના ઘટના સ્થળે મોત

- Advertisement -

 

અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના કરીયાનાં ગામ નજીક કાર ચાલકે બે બાઈક સવાર ને હડફેટે લેતા બે સગા ભાઈઓ નો ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે અન્ય બાઈક સવાર ને ગંભીર ઈજાઓ થતા બાબરાના સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો બાબરા પોલીસ દ્વારા કાર ચાલક ને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular