Wednesday, September 22, 2021
Homeઅમરોહામાં મોદીએ કહ્યું, જ્યારે આતંકીઓ મરે છે ત્યારે ભારતના અમુક લોકોને રડવું...
Array

અમરોહામાં મોદીએ કહ્યું, જ્યારે આતંકીઓ મરે છે ત્યારે ભારતના અમુક લોકોને રડવું આવે છે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના અમરોહામાં ચૂંટણી સંભા સંબોધી હતી અને આ દરમિયાન વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે વિપક્ષ પર આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે દ્વીપક્ષી વલણ રાખવાનો આરોપ લગાવ્યો છે.

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારે પાકિસ્તાનમાં ઘુસીને આતંકવાદીઓને મારવામાં આવે છે ત્યારે ભારતમાં અમુક લોકોને રડવું આવે છે. મોદીએ કહ્યું કે, જે રીતે છેલ્લા 5 વર્ષથી તમે આ ચોકીદારનો સાથ આપ્યો છે તે માટે હું તમારી સામે વિનમ્રતાથી મસ્તક ઝુકાવુ છું અને તમને નમન કરુ છું. ગઈકાલે જ તમારા આ વડાપ્રધાનને યુએઈનું સર્વોચ્ચ સન્માન- જાયદ મેડલ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments