Friday, March 29, 2024
Homeઅમિતાભથી ખૂબ ડરે છે રેખા! વિશ્વાસ ના થાય તો જુઓ Video
Array

અમિતાભથી ખૂબ ડરે છે રેખા! વિશ્વાસ ના થાય તો જુઓ Video

- Advertisement -

મહાનાયક અમિતાભની સાથે રેખાનો અધૂરો પ્રેમ ઘણા સમય પહેલાની વાત થઇ ગઇ. પરંતુ આજે પણ બિગ બી ને જોઇને રેખાને ડર લાગે છે. રેખા ફોટોગ્રાફર ડબ્બૂ રતનાનીના કેલેન્ડર લોન્ચમાં પહોંચી હતી. રેખા અહીંયા ખૂબ મસ્તીના મૂડમાં નજરે આવી રહી હતી. એ દરેક લોકોને ઉક્સાહ પૂર્વક મળી રહી હતી. એ દરમિયાન રેખા જ્યારે મીડિયાની સામે પોઝ આપી રહી હતી તો અચાનક એની નજર પાછળ બચ્ચન સાહેબના ફોટા પર પડી, ત્યારબાદ એ ડરીને હટી ગઇ. રેખા તરત જ બિગ બી ના ફોટાની સામેથી હટી ગઇ. રેખાનો આ વીડિયો સોશિયસ મીડિયો પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

આમ તો આ માત્ર અમિતાભનો ફોટો જ હતો પરંતુ કોઇ શો માં જ્યારે બિગ બી પોતે રેખાની સામે આવી જાય તો રેખાના હોંશ ઊડી જાય છે. આ વીડિયોના બહાને રેખા અને અમિતાભનો વર્ષો જૂનો સિલસિલો ફરીથી ચર્ચામાં આવી ગયો.

https://twitter.com/SurrealZak/status/1090166195830034433

નોંધનીય છે કે તાજેતરમાં રેખા મુકેશ ભટ્ટની પુત્રીના પોસ્ટ વેડિંગ રિસેપ્શનને અટેન્ડ કરવા પહોંચી હતી. પરંતુ જેવી આ મહેફિલમાં અમિતાભ અને જયાની એન્ટ્રી થઇ રેખાનું ટેન્શન વધી ગયું. એ સાંજે આખા ફંક્શન દરમિયાન રેખા અમિતાભ અને જયા બચ્ચનથી દૂર રહી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular