Thursday, April 18, 2024
HomeUncategorizedઅમિતાભ બચ્ચને અભિષેક માટે કહ્યું કંઈક એવું કે, Viral થઈ ગયું Tweet

અમિતાભ બચ્ચને અભિષેક માટે કહ્યું કંઈક એવું કે, Viral થઈ ગયું Tweet

- Advertisement -

બિગ બી અમિતાભ બચ્ચને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તમિલ ફિલ્મ Uyarndha Manithanના સેટ પરથી અભિષેક સાથે એક ફોટો શેર કર્યો છે.
https://norgerx.com/cialis-soft-norge.html

ફોટોની સાથે અમિતાભે અભિષેકના નામે એક ઈમોશનલ નોટ પણ લખી છે.

નોટમાં લખ્યુ છે કે “When he not just wears your shoes, but also shares the same number of chairs to sit on .. then he is not just a Son , but your dearest friend !!”. જેનો મતલબ છે જ્યારે તે તમારા જુતા જ નહીં પણ બરાબરની ખુરશી પર બેસવા લાગે ત્યારે તે તમારો પુત્ર જ નથી રહેતો. દોસ્ત બની જાય છે. ભાવુક કરી દે તેવી આ પોસ્ટથી સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઈ રહી છે. લોકોને અમિતાભ બચ્ચનની આ વાત સ્પર્શી ગઈ છે.

આ તસવીર તમિલ ફિલ્મ Uyarndha Manithanના સેટ પર લેવામાં આવી છે. Uyarndha Manithan અમિતાભની પહેલી તમિલ ફિલ્મ છે જે બે ભાષાઓમાં રિલીઝ થવાની છે. શનિવારે ફિલ્મની કાસ્ટે હિન્દી વર્ઝન માટે શૂટિંગ શરૂ કરી દીધું છે.

અમિતાભ અને અભિષેકને એક બીજા સાથે ખુબજ શારૂ બોન્ડીંગ છે. પિતા-પૂત્રનો પ્રેમ બી-ટાઉનમાં ખૂબ જ પ્રખ્યાત છે. બંને કેટલીક વાર ફેમિલી સાથે એવોર્ડ ફંક્શન અને વેકેશન પર જોવા મળે છે. અમિતાભે એક ઈન્ટરવ્યૂમાં પૂત્ર અભિષેકને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ ગણાવ્યો હતો.

અભિષેક એકવાર કોફી વીથ કરણ શોમાં પિતાથી જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો કરી રહ્યો હતો અને ખુબજ ઇમોશનલ થયો હતો. તેણે કહ્યું હતું કે જ્યારે અમિતાભ તેના પરફોર્મન્સનું રિવ્યૂ આપે એ સમય તેના માટે ખુબ જ આકરો હોય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular