Wednesday, September 22, 2021
Homeઅમિત શાહના રોડ શોમાં રાજનાથ, ગડકરી અને રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ રહેશે...
Array

અમિત શાહના રોડ શોમાં રાજનાથ, ગડકરી અને રામવિલાસ પાસવાન સહિતના નેતાઓ રહેશે હાજર

અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવવાના છે ત્યારે તેમના રોડશો અને ઉમેદવારી સમયે ભાજપ અને એનડીએના દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહ ઉપરાંત કેબિનેટ પ્રધાન નીતિન ગડકરી. રામવિલાસ પાસવાન સહિત શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે અને પ્રકાશસિંહ બાદલ ઉપસ્થિત રહેવાના છે. આ દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments