Sunday, October 17, 2021
Homeઅમિત શાહે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી, પરિમલ નથવાણી પણ રહ્યાં સાથે
Array

અમિત શાહે મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી, પરિમલ નથવાણી પણ રહ્યાં સાથે

ભાજપ અધ્યક્ષ અમિત શાહે સાબરમતી પાસે નિર્માણાધીન મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી. અને સ્ટેડિયમની કામની પ્રગતિની સમીક્ષા કરી. સ્ટેડિયમ મુલાકાત દરમિયાન પરિમલ નથવાણી પણ સાથે રહ્યા હતાં. મોટેરા સ્ટેડિયમ નવા રૂપરંગ સજી રહ્યું છે. નવું સ્ટેડિયમ અત્યાધુનિક ટેકનોલોજી અને સુવિધાઓ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું તૈયાર થઈ રહ્યું છે. પહેલા જે સ્ટેડિયમ હતું તે આખું જમીનદોસ્ત કરીને નવેસરથી ઉભુ કરવામાં આવી રહ્યું છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગઈકાલે પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી. તો આજે જમાલપુરમાં ભગવાન જગન્નાથના દર્શન કર્યા. તેઓ પરિવાર સાથે જગન્નાથ મંદિર ગયા હતાં. જ્યાં તેમણે ભગવાનની પૂજા અર્ચના કરી. તો મંદિરમાં ગૌપૂજા પણ કરી. અને ભંડારામાં લોકોને ભોજન પીરસ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments