Tuesday, September 28, 2021
Homeઅમિત શાહ કાલે ફરી ગુજરાતમાં, મોડી રાતે તાત્કાલિક નિર્ણય લેવાયો
Array

અમિત શાહ કાલે ફરી ગુજરાતમાં, મોડી રાતે તાત્કાલિક નિર્ણય લેવાયો

ભાજપ અધ્યક્ષ અમિત શાહ આવતીકાલે અમદાવાદ આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તેઓ કાલે સાંજે અમદાવાદ પહોંચશે. અને ઉમેદવારી પ્રક્રિયા બાદની સ્થિતિની સમીક્ષા કરશે. અમિત શાહ મોડી રાતે પ્રદેશના નેતાઓ સાથે બેઠક પણ કરી શકે છે.

આ ઉપરાંત અમિત શાહના ગુજરાત પ્રવાસને આખરી ઓપ અપાયો છે. છઠ્ઠી એપ્રિલે ભાજપના સ્થાપના દિવસથી અમિત શાહનો ગુજરાત પ્રવાસ શરૂ થશે. તેઓ છઠ્ઠી એપ્રિલ ઉપરાંત 15, 16, 19 અને 21 એપ્રિલે ચૂંટણી સભાઓ ગજવશે. સમગ્ર રાજ્યમાં 26 બેઠકો પર અમિત શાહ ઝંઝાવાતી પ્રચાર કરશે

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments