Tuesday, September 21, 2021
Homeઅમેરિકામાં વધુ એક ગુજરાતીની નિર્મમ હત્યા, મોટેલમાંથી મળ્યો મૃતદેહ
Array

અમેરિકામાં વધુ એક ગુજરાતીની નિર્મમ હત્યા, મોટેલમાંથી મળ્યો મૃતદેહ

 

ગુજરાતમાં વલસાડના કલવાડાના રહેવાસી અને હાલ અમેરિકામાં વસતા ભીખુભાઇ પટેલની હત્યા કરવામાં આવી છે. ભીખુભાઇનો મૃતદેહ તેમની જ માલિકીની મોટેલના રૂમમાંથી મળી આવ્યો હતો. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ભીખુ પટેલનો પરિવાર હાલ અમેરિકામાં જ વસવાટ કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments