Tuesday, December 7, 2021
Homeઅરવલ્લીજિલ્લાની સારસ્વતોની બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનો મોડાસા ખાતે શુભારંભ
Array

અરવલ્લીજિલ્લાની સારસ્વતોની બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનો મોડાસા ખાતે શુભારંભ

 

અરવલ્લી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોની નવીન અરવલ્લીજિલ્લાની સારસ્વતોની બચત ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીનો મોડાસા ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે… નવીન મંડળાના ઉદ્ઘાટન પ્રસંગે  સાબરકાંઠા જિલ્લાના સહકારી મંડળીના ચેરમેન મહેશભાઈ પટેલ, મોડાસા નગર પાલિકાના પ્રમુખ સુભાષભાઈ શાહ,અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન જશુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા…. શિક્ષકોમાં પરસ્પર સહાયની ભાવનાઓ પેદા થાય અને બચત કરી શકે તે હેતુથી મંડળીનો પ્રરંભ કરવામાં આવ્યો છે… આ સાથે વર્તમાન સમય મુજબ ડિજિટલ યુગને વેગ આપવા માટે મંડળીની સમગ્ર કામગીરી કોમ્પ્યુટર રાઇઝ્ડ કરવામાં આવી છે… અને મંડળીની તમામ જાણકારી આપતી અને શિક્ષકો સહિત તમામ લોકોને જાણકારી મળી રહે તે હેતુથી વેબસાઇટનું પણ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું…. આ પ્રસંગે સાબરકાંઠા બેંક ના મેનેજિંગ ડિરેક્ટર પંકજભાઈ પટેલ ,નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સમીરભાઈ પટેલ તેમજ જિલ્લાના શિક્ષકો પણ ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ – આશિષ પટેલ, પ્રમુખ, સહકારી શિક્ષણ મંડળી, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments