અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું,

0
41

 

સમગ્ર રાજ્યમાં પીપીપી ધોરણે તૈયાર થઇ રહેલા બસ સ્ટેશન પૈકી અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે પણ નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું,,, મુસાફરોને વિવિધ સુવિધાઓ, તેમજ આરામ કરવાની વ્યવસ્થા મળી રહે તે હેતુથી નવીન બસ સ્ટેશન અરવલ્લી જિલ્લાના ભિલોડા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે,, જેનો ઉપયોગ આસપાસના લોકો કરી શકે તે હેતુથી આજે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,,, સાબરકાંઠા – અરવલ્લી જિલ્લા સાંસદ દીપસિંહ રાઠોડના હસ્તે બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,,જેમાં મોટી સંખ્યામાં જિલ્લાની જનતા ઉપસ્થિત રહી હતી…

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here