Wednesday, December 8, 2021
Homeઅરવલ્લી : ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મ મામલો ,...
Array

અરવલ્લી : ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મ મામલો , બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા  દ્વારા મુખ્યમંત્રી ને લખ્યો પત્ર 

ઢુંઢર ગામે 14 માસની બાળકી પર થયેલ દુષ્કર્મ મામલો
બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા  દ્વારા મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
સરકારની કામગીરી અંગે મુખ્યમંત્રી ને લખ્યો પત્ર
ઘટનાના ત્રણ મહિના બાદ પણ કોઈ પરિણામ ન મળતા લખ્યો પત્ર

બાઈટ : ધવલસિંહ ઝાલા ( બાયડ માલપુર ધારાસભ્ય )

 

સાબરકાંઠા ના હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામએ બની હતી ઘટના
સરકાર દ્વારા શુ કાર્યવાહી કરવામાં આવી તે અંગે જનતા ને જાણ કરવામાં આવે તેવી માંગ
મહિલા સશક્તિકરણ ગણાવતા ગુજરાતમાં મહિલાઓ પર દુષ્કર્મ ની ઘટનાઓ વધી હોવાનો પત્રમાં ઉલ્લેખ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments