Sunday, November 28, 2021
Homeઅરવલ્લી થી ગુજરાતની 162.નં પાલિકાના સફાઈ કામદારો હડતાલ નું એલાન, 10 લાખ...
Array

અરવલ્લી થી ગુજરાતની 162.નં પાલિકાના સફાઈ કામદારો હડતાલ નું એલાન, 10 લાખ કર્મચારી ઓ ફરજ થી રહેશે અળગા

અરવલ્લી થી ગુજરાતની 162.નં પાલિકાના સફાઈ કામદારો હડતાલ નું એલાન …..5 માર્ચ થી 162 નં પાલિકા આગળ યોજાશે હડતાલ

 

 

 

10 લાખ કર્મચારી ઓ ફરજ થી રહેશે અળગા…..માંગણી ના સંતોષાય ત્યાં સુધી અચોક્કસ ની મુદ્દત ની હડતાલ પર

 

 

 

 

ગુજરાત વાલ્મિકી સંગઠન ના કન્વીનર લાલજી ભગતે પ્રેસ કોન્ફરન્સ યોજી કર્યું એલાન

 

 

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments