અરવલ્લી : પોલિસ અધિક્ષક કચેરી, તાલુકા પંચાયત કચેરી સહિત એકલવ્ય મૉડેલ સ્કૂલનું ડિજિટલ કર્યું લોકાર્પણ,

0
59

 

અરવલ્લી જિલ્લાના મોડાસામાં વિવિધ વિકાસલક્ષી એશી કરોડના કાર્યોનું લોકાર્પણ કરતા ગૃહરાજ્યમંત્રી પ્રદિરસિંહ જાડેજા… અરવલ્લી જિલ્લા પોવિસ અધિક્ષક કચેરીતાલુકા પંચાયત કચેરી સહિત એકલવ્ય મૉડેલ સ્કૂલનું ડિજિટલ કર્યું લોકાર્પણ,,, કાર્યક્રમની શરૂઆત પહેલા મેઘરજના વીરગતીએ પામલા જવાનને અર્પી શ્રદ્ધાંજલિ

 

 

ગૃહરાજ્યમંત્રી પ્રદિરસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી યોજનાઓનું કુલ એંશી કરોડના તૌયાર થયેલા વિવિધ લોકાર્પણ કાર્યોને પ્રજા માટે ખુલ્લું મુક્યું હતું… ગૃહરાજ્યત્રી પ્રદિપસિંહ જાડેજાએ જિલ્લા પોલિસ અધિક્ષકની કચેરીના નવીન ભવને ખુલ્લુ મુકીને મુલાકાત કરી હતી… જિલ્લા પોલિસ તંત્ર દ્વારા રાજસ્થાન સીમા પરથી પકડાયેલા નશીલા પદાર્થ, તેમજ પશુ તસ્કરી રોકવાની કામગીરી અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાત માહિતી મેળવી હતી… આ સાથે તાલુકા પંચાયત, પ્રાયોજન વહીવટદારની કચેરી શામળાજી, એકલવ્ય મૉડલ રેસિડેન્સી સ્કૂલનું ડિજિટલ લોકાર્પણ કર્યું હતું… તેમજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નાયબ પોલિસ અધિક્ષકની કચેરી, મહિલા પોલિસ સ્ટેશન હિંમતનગર તેમજ પાલ આઉટ પોસ્ટનું ડિજિટલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું…. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના વીર જવાન મા ભોમની રક્ષા કરતા વીર ગતી પામ્યા છે, ત્યારે તેમને શ્રદ્ધાંજલિ પણ અર્પી હતી…

 બાઈટ : પ્રદિપસિંહ જાડેજા, ગૃહરાજ્યમંત્રી

 

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here