અરવલ્લી : બાયડના વારેણા ગામે નદી માંથી યુવક નો મૃતદેહ મળી આવવાનો મામલો, યુવક ની હત્યા થઈ હોવાની પરિવાર જનો ને આશંકા, અરવલ્લી નિવાસી કલેક્ટને ન્યાયની મંગ સાથે આપ્યું આવેદન પત્ર

0
72
બાયડના વારેણા ગામે નદી માંથી યુવક નો મૃતદેહ મળી આવવાનો મામલો
 5 દિવસ થી ગુમ થયેલ યુવક વનરાજ નો ગત 21 જાન્યુઆરી ના રોજ મળ્યો હતો મૃતદેહ
યુવક ની હત્યા થઈ હોવાની પરિવાર જનો ને આશંકા
 ન્યાય ની માગ સાથે ખૂબ મોટી સંખ્યા માં પરિવાર જનો કલેક્ટર કચેરી ઉમટ્યા
યુવક વનરાજસિંહના પાંચ દિવસ થી ગુમ થયા પછી તળાવ માંથી મળી હતી લાશ
 બાયડ પોલીસની ઠીલી નીતિનો પરિજનો એ લગાવ્યો આક્ષેપ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here