Sunday, November 28, 2021
Homeઅરવલ્લી : બાળકોમાં વ્યસનની ટેવને નાબૂદ કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
Array

અરવલ્લી : બાળકોમાં વ્યસનની ટેવને નાબૂદ કરવા માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

 

બાળકોને વ્યસનની લત ન લાગે તે હેતુથી અરવલ્લી જિલ્લા પંચાયતમાં શિક્ષકોનો વર્કશોપ યોજાઈ ગતો, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષાણિધાકારી, તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જિલ્લાની શાળાઓના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા,, બાળકોમાં વધતી જતી વ્યસનની ટેવને નાબૂદ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રનો હેતુથી, અને આ માટે વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું,,,આ સાથે શાળાના પરિસરમાં તમાકુના સેવન ન થાય તે માટે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી,, આ સાથે જ શાળા કોલેજની આસપાસના સો મીટરના વિસ્તારમાં તમાકુનું વેચાણ તેમજ ઉત્પાદન ન થાય તે માટે પણ શાળા તંત્ર દ્વારા ધ્યાન રાખવામાં આવશે… આ વર્કશોપનું મુખ્ય ઉદ્ધેશ્ય હતો કે, જિલ્લાની શાળા-કોલેજના વિદ્યાર્થીઓને વ્યસન ન લાગે તે માટે આ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાની વિવિધ શાળાના શિક્ષકોને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.              બાઈટ – ડો.હર્ષત ગોસાવી, ડીડીઓ, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments