Friday, December 3, 2021
Homeઅરવલ્લી : ભિલોડામાં સંઘર્ષ સમિતિના સદશ્યો દ્વારા બજારોમાં ભારત બંધના...
Array

અરવલ્લી : ભિલોડામાં સંઘર્ષ સમિતિના સદશ્યો દ્વારા બજારોમાં ભારત બંધના એલાનને સમર્થન

 

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં સંવિધાન બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા ૫ માર્ચે આપવામાં આવેલા ભારત બંધના એલાનમાં ભિલોડામાં સંઘર્ષ સમિતિના સદશ્યો દ્વારા વહેલી સવારે બજારોમાં ફરી ભારત બંધના એલાનને સમર્થન આપવા વેપારીઓને આગ્રહ કરતા વેપારીઓએ બજાર બંધ રાખી સમર્થન અપાતા ભિલોડા શહેરમાં અભૂતપૂર્વ બંધને સફળતા મળી હતી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત જીલ્લાના તાલુકા મથકોએ અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પૂર્વરત રહ્યું હતું ભિલોડામાં સજ્જડ બંધના પગલે તાલુકાના પ્રજાજનોને કામકાજ ખોરવાયા હતા અને ભિલોડા પોલીસે બંધના એલાન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત અને સઘન પેટ્રોલિંગ હાથધર્યું હતું જીલ્લાના મોડાસા,બાયડ,માલપુર,મેઘરજ, ધનસુરા તાલુકાના બજારો  ખુલ્લા રહ્યા હતા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments