Tuesday, September 21, 2021
Homeઅરવલ્લી : મોડાસા ખાતે ફીનકેર સ્મોલ ફાયનાન્સ બેંકની ૫૨૪ મી શાખાનો ઉદ્દઘાટન...
Array

અરવલ્લી : મોડાસા ખાતે ફીનકેર સ્મોલ ફાયનાન્સ બેંકની ૫૨૪ મી શાખાનો ઉદ્દઘાટન સમારોહ

 

અરવલ્લી જીલ્લાના મોડાસા ખાતે ફીનકેર સ્મોલ ફાયનાન્સ બેંકની ૫૨૪ મી શાખાનો ઉદ્દઘાટન સમારોહ મોડાસાના એડવોકેટ નીલેશભાઈ કોઠારી અને બિલ્ડર રાકેશભાઈ જોષીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

 

ફિનકેર સ્મોલ ફાયનાન્સ બેંકની શરૂઆત વર્ષ ૨૦૦૯ થી એક ફાયનાન્સથી થઈ હતી અને આ બેંકનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારના આર્થીક રીતે નબળા લોકોને આર.બી.આઈ ના નિયમો અનુસાર લોન આપવામાં આવે છે અને આ બેંકે ગોલ્ડ લોન,ફિક્સ ડીફોઝીટ પર ૯.૫ ટકા અને બચત ખાતામાં ૭ ટકા જેટલો વ્યાજદર આપવામાં આવે છે તેવી અનેક સુવિધાઓની માહીતી બેંકના સી.ઈ.ઓ રવિશ ચંન્દ્રા ધ્વારા આપવામાં આવી હતી આ સમારોહમાં આમંત્રીત મહેમાનો,ફીનકેર સ્ટાફ અને ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments