Tuesday, September 28, 2021
Homeઅરવલ્લી : મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે ગ્રામજનો દ્વારા બે દિવસીય સત્સંગ...
Array

અરવલ્લી : મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે ગ્રામજનો દ્વારા બે દિવસીય સત્સંગ મેળાવડાનું આયોજન

 

અરવલ્લી જિલ્લામાં મોડાસા તાલુકાના મોટી ઇસરોલ ગામે ગ્રામજનો દ્વારા બે દિવસીય સત્સંગ મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા આત્મજ્ઞાની સંત પૂ. રામજીબાપાએ ધોલવાણી વાળાઓએ હજારો સત્સંગીઓને આત્માને ઓળખવા અને ભાવ સુધારીને આ ભવ તારી લેવા પૂજ્ય જેસીંગબાપાની અમૃતવાણીનું રસ પાન કરાવ્યું હતું.આજુ આજુ બાજુના ગામડાઓનો મોટો સમુદાય આ મેળવડામાં ઉપસ્થિત રહીને સત્સંગનો લ્હાવો લીધો હતો.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments