અરવલ્લી : મોડાસા તાલુકાની બે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં સમર્થકોએ કરી જીતની ઉજવણી

0
65

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની બે ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થતાં સમર્થકોએ જીતની ઉજવણી કરી હતી,,, મોડાસા તાલુકાની વરથુ અને સૂરપુર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી યોજાઈ હતી, જેમાં જીતના બન્ને ઉમેદવારોની જીતનો જશ્ન મનાવવામાં આવ્યો હતો,,, વરથુ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે કુલ ચાર વોર્ડ માટે મતદાન થયું હતું,, જેમાં જીતના ઉમેદવાર કોદીબહેન રાઠોડ કુલ પાંચ સો ચોવીસ મતથી વિજયી બન્યા હતા જ્યારે સૂરપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કુલ ત્રણ વોર્ડ માટે મતદાન થયું હતું,, જેમાં સરપંચ તરીકે વિક્રમસિંહ મકવાણાનો વિજય થયો હતો,, જેઓ કુલ ત્રણ સો પંચાશી મતથી જીત્યા હતા,,, બન્ને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં નોટાનો પણ ઉપયોગ થયો હતો,,, જેમાં પચ્ચીસ પચ્ચીસ એમ પચાસ વોટ પડ્યા હતા,,,

બાઈટ – વિક્રમસિંહ મકવાણા, વિજેતા ઉમેદવાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here