અરવલ્લી : મોડાસા માં આવેલ મ.લા.ગાંધી.કોલેજ કેમ્પર્સ માં ભા.માં.સા હોલ ખાતે માજુમ મુખપત્ર  નું વિમોચન રાખવામાં આવ્યું

0
65

 

મોડાસા શહેર માં આવેલ મ.લા.ગાંધી. કેમ્પર્સ માં ભા.માં.સા હોલ ખાતે માજુમ વિમોચન રાખવામાં આવ્યું હતું જેમાં મોડાસા શહેરના વરિષ્ઠ નાગરિકો તથા કોલેજના ટ્રસ્ટી ગણ તથા અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા હ્યતા જયારે આ ઉત્સવને બહોળી ખુશી માં તબદીલ કરવા માટે આ કેમ્પર્સ ચાલતી ૧૬  કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક કાર્યક્રમ કરવા માટે પ્રેરિત કરી અને શહેરના નાગરિકો સમક્ષ વિદ્યાર્થીઓ ને સુસુપ્ત શક્તિ ઓ બહાર લાવી અને કુશળ વિદ્યાર્થી બનાવવાનો પ્રયાસ કરાવાયો હતો જયારે આ કાર્યક્રમની શરૂઆત પ્રાથના,સ્વાગત,ફૂલહાર,દીપ પ્રાગટ્ય.માંજુમ વિમોચન,તથા મનોરંજન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા તો જયારે અરવલ્લી જિલ્લાને સરકારી કામ અથવા કોઈ સંસ્થા કે  અન્ય કાર્યક્રમો માં જેની સ્પીચ વગર જાણે કાર્યક્રમ અધુરો લાગે તેવા કેળવણીકાર ,અને ન્યુઝ પેપર અને પાઠ્યપુસ્તક કટાર લેખક એવા ડોક્ટર સંતોષભાઈ દેવકર માજુમ ના વિમોચક કતા તો આ કાર્યક્રમમાં કોલેજના પ્રમુખ નવીનચંદ મોદી,સુરેન્દ્રભાઈ શાહ,ડોકટર અરુણભાઈ શાહ,મહેન્દ્ર મામા,અને જયેશભાઈ દોશી તથા નગરપાલિકા પ્રમુખ સુભાસ ભાઈ શાહ ની હાજરી જોવા મળી હતી અને મંચ ઉપર વિદ્યાર્થીઓ ધ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા જેમાં ડીએલ એડ કોલેજ વિદ્યાર્થીની ઓએ રાધેશ્યામ જેવા ગરબા કરીને નાગરિકો ના મન મોહી લીધા હતા .

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS અરવલ્લી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here