અરવલ્લી : મોડાસા માં નિવૃત્તિ કાર્યક્રમ માં દેશ ના જવાનો ને શ્રધાજ્લી અર્પણ કરાઈ અને નાગરિકોને બેટી બચાવો બેટી પઢાવો શપથ લેવડાવાયા

0
64

 

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં મેઘરજ રોડ ઉપર આવેલ કુમકુમ પાર્ટી પ્લોટ ખાતે એક ઓરીએન્ટલ માં સર્વિસ કરતા મનોહરભાઈ શેઠ નો ઉમર વ્ય નિવૃત્તિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુરત શહેર થી બ્રાન્ડ એમ્બેસેડર કુ.ભાષા હિમતભાઇ વાઘાણી પધારી હતી જે બેટી બચાવો અને દેશ ના જવાનો પ્રત્યે લાગણી સીલ રાખવા માટે આ એક નવો નાનકડો પ્રયાસ કર્યો હતો જેમાં મોડાસા પંથક ના ખ્યાતનામ વ્યક્તિઓ ને આમત્રિત કરવામાં આવ્યા હતા અને આ દીકરી એ આવેલ મહેમાનો ને દેશ ના જવાનો ને શ્રધાજ્લી અર્પણ કરી હતી અને બોડર ઉપર લડતા સૈન્ય ની માહિતી આપી હતી જયારે આ નાગરિકોને બેટી બચાવો બેટી પઢાવો શપથ લેવડાવાયા હતા એ રીતે મનોહર ભાઈ ના આ કાર્યક્રમ ને ચાર ચાંદ લગાવી દીધા હતા તો આ મનોહરભાઈ આવેલ મહેમાનો એ કેક કપાવી મોમેન્ટો આપી વિદાઈ આપી હતી અને તેમના પરિવાર ને બેટી અને દેશ ના વક્તવ્ય ઉપર આંખમાં થી આંસુ સરી પડ્યા હતા આ કાર્યક્રમ માં GTU ના કુલપતિ નવીનભાઈ શેઠ,રમેશભાઈ શાહ,ભોગીલાલ શાહ,જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા …

 

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS , અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here