Friday, December 3, 2021
Homeઅરવલ્લી : મોડાસા માં મ.લા.ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીસીએ કોલેજનો વાર્ષિકોત્સવ...
Array

અરવલ્લી : મોડાસા માં મ.લા.ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીસીએ કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો

અરવલ્લી જિલ્લાના મોડાસાની સૌથી મોટી કેળવણી મંડળ એટલે મ.લા.ગાંધી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બીસીએ કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાઈ ગયો, જેમાં ઉત્તર ગુજરાત હેમ ચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ડોક્ટર કે.કે,પટેલ તેમજ કોલમ લેખક કિશોર મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

 

વિદ્યાર્થીઓને તેમની વર્ષ દરમિયાનની ઉપલબ્ધી તેમજ તેમની વિવિધ સફળતાઓને પ્રસ્તાહન આપવા માટે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વાર્ષિકોત્સવની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે મોડાસા કોલેજ કેમ્પસના ભામાષા હોલ મોડાસાની બીબીએ, બીસીએ, પીજીડીસીએનો સંયુક્ત વાર્ષિકોત્સવ ઉજવાયો હતો,, વાર્ષિકોત્સવમાં યુનિવર્સિટીની પરિક્ષામાં પ્રથમ, દ્રિતિય અને ત્રીજો ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું,,, આ સાથે જ કાર્યક્રમના મહેમાનો દ્નારા વર્ષ દરમિયાન શિક્ષણ, રમત-ગમત, ટેકનોલોજી, કલ્ચરર પ્રવૃત્તિઓમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરાયા હતા,,, આ પ્રસંગે મંડળના પ્રમુખ નવિનચંદ્ર મોદી તેમજ આચાર્ય રાજેશ મકવાણા સહિત કોલેજના શિક્ષકો સહિત અધ્યાપકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા…

 રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments