અરવલ્લી : રાજ્યભરમાં આજે એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર

0
40

 

 

રાજ્યભરમાં આજે એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. મોડી રાતના બાર વાગ્યાથી જ એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે.ત્યારે આ હડતાળમાં અરવલ્લીના પણ STના કર્મચારીઓ જોડાયા હતા મોડાસા, સહીત જિલ્લાના ૯૦૦ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા . ST બસોના પૈડા થંભી જતા મુસાફરો પણ પરેશાન થયા હતા. અને મુસાફરો ST સ્ટેન્ડેજ અટવાયા હતા .

 

 

 

રિપોર્ટર રાહુલ પટેલ, CN24NEWS અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here