Sunday, November 28, 2021
Homeઅરવલ્લી : શહીદ જવાનના પરીવારને સહાય.
Array

અરવલ્લી : શહીદ જવાનના પરીવારને સહાય.

અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ઝરડા ગામના લેહ ખાતે શહીદ થયેલ યુવાન ખુશાલસિંહના પરીવારજનોને વિશ્વ હિંદુ પરીષદ અને આર.એસ.એસ સંઘ વડાગામ તેમજ અન્ય કાર્યકરો ધ્વારા શહીદ જવાનના પત્ની ભારતીબેન અને તેમના બાળકો ને રૂ.25000 નો ચેક અને રૂ.3000 રોકડા આપી શહીદ પરીવારને સહાય આપી વીએચપી અને સંઘના કાર્યકરો ધ્વારા ઉમદા કાર્ય કરવામાં આવ્યુ હતુ જેમાં વડાગામ,મોડાસા,ધનસુરા અને મેઘરજના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments