અરવલ્લી : હિન્દુસ્થાન નિમૉણ દળ ના જયંતીભાઈ ને તેમના પ્રવાસ દરમિયાન નાના ગામડાઓમાં મળી રહેલો જનસહકાર

0
0
હિન્દુસ્થાન નિમૉણ દળ ના જયંતીભાઈ ને તેમના પ્રવાસ દરમિયાન નાના ગામડાઓમાં મળી રહેલો જનસહકાર
છેલ્લા બે દિવસ થી સાબરકાંઠા માં ઉમેદવારોની ચહલપહલ વધી છે ત્યારે ગરમી ની સાથે સાથે રાજકીય ગરમી તો ચરમસીમા એ પહોંચવાની તૈયારીમાં છે તો આ સમયે નાના વેપારીઓ અને ખેડૂતો તથા યુવાનો નો સહકાર તેમની ગણતરી કરતાં વધુ મળી રહ્યો છે તો ગામડાઓમાં એક નવું સૂત્ર લોકો એ આપ્યું અભી તો યે ઝાંખી હૈ હમારા નિશાન પાણી કી ટાકી હૈ. આ ઈશારો લોકોની પક્ષ તરફ આવનારી ચુટણી ઓમાં પણ તગડા સહકાર ની તાકાત તરફ ઈશારો કરતા જોવા મળે છે
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here