અરે 1 કરોડ કરોડ તો શું, એક લાખ રૂપિયા આપે તો પણ થપ્પડ મારી દઉ, સારાએ પરિવારનાં સભ્ય પર ભડાસ કાઢી

0
51

સારા અલીખાન તેના એક અલગ અંદાજ માટે તો જાણીતી છે જ. પરંતું એના આવેદનો પર કઈંક ને કંઈક બબાલો ચાલતી જ હોય છે. એવી જ રીતે ફરીથી એક હોબાળો કરે તેવું આવેદન આપ્યું છે. સારા બધા ઇન્ટરવ્યુમાં ગમે તે પ્રશ્નોના બેબાક અંદાજમાં જવાબ આપતી જોવા મળે છે. અને તેથી તેમની વાત ઝડપથી વાયરલ પણ થાય છે. સારાએ પોતાના પિતાની સામે જ કાર્તિક આર્યનને ડેટ કરવાની વાત કહી હતી. તેમજ સારાની માતાનું મૃત્યુ થયું માટે સારા દેહદૂન ચાલી ગઈ હતી પણ સુશાંતનાં જન્મદિવસ માટે ત્યાંથી તે પરત ફરી છે.

સુશાંત માટે કેક પણ લાવી હતી. તેના પછી સારાએ એખ ઇન્ટરવ્યૂ આપ્યું. આ ઈન્ટરવ્યું ‘ફિલ્મફેયર’ ને આપ્યું હતું. સારા અલીખાનને પૂછ્યું કે જો તેમને 1 કરોડ રૂપિયા આપવામાં આવે તો શું તે એનાં ભાઈ ઇબ્રાહિમનાં મોઢા પર થપ્પડ મારે? સારાનો જવાબ બધાને આશ્ચર્યમાં મુકી દે છે. સારા કહે છે કે ‘એક કરોડ તો શું હું તો 1 લાખ રૂપિયા માટે પણ ઇબ્રાહીમના મોઢા પર થપ્પડ મારી દઉ. તેમ છતાં ઇબ્રાહિમે હજુ મીડિયા સાથે વાત કરી નથી પરંતુ આશા છે કે આ વાત પર તેમની કંઈક પ્રતિક્રિયા આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here