Friday, December 3, 2021
Homeઅલકા યાજ્ઞિક પાંચ વર્ષ પછી રિયાલિટી શોમાં જજ બનશે
Array

અલકા યાજ્ઞિક પાંચ વર્ષ પછી રિયાલિટી શોમાં જજ બનશે

બોલિવૂડ સિંગર અલકા યાજ્ઞિક 5 વર્ષ પછી રિયાલિટી શોમાં પરત ફરી રહી છે. તે છેલ્લી વાર 2014માં ‘સા રે ગા મા – લિટલ ચેમ્પ’ની જજ પેનલમાં જોવા મળી હતી. તે હવે સિંગિંગ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’માં માં જોવા મળશે. સૂત્રો અનુસાર અલકા યાજ્ઞિકને હિમેશ રેશમિયા અને જાવેદ અલી સાથે ત્રીજા જજ તરીકે કન્ફર્મ કરાયા છે. તે શોને જજ કરવા સિવાય શોમાં પાર્ટિસિપેટ કરતા બાળકોના મેન્ટર પણ બનશે. જોકે અલકા યાજ્ઞિક મેકર્સની પહેલી પસંદ નહોતી. તેઓ નેહા કક્કડને ત્રીજા જજ તરીકે લેવા માગતા હતા, પરંતુ નેહાએ બીજો શો ‘નચ બલિયે’ સાઈન કરી લીધો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments