આંકડા / જથ્થાબંધ મોંઘવારી દર મેમાં 2.45% , છેલ્લા 22 મહીનામાં સૌથી ઓછો રેટ

0
72

  • CN24NEWS-15/06/2019
  • અગાઉ જુલાઈ 2017માં 1.88 ટકા રહ્યો હતો, આ વર્ષે એપ્રિલમાં 3.07 ટકા હતો
  • ફૂડ બાસ્કેટનો જથ્થાબંધ મોંઘવારી દર 3.18 ટકામાંથી 3.1 ટકા કરવામાં આવ્યો

નવી દિલ્હીઃ જથ્થાબંધ મોંઘવારી દર મે મહિના દરમિયાન 2.45 ટકા નોંધાયો છે. આ 22 મહીનામાં સૌથી ઓછો છે. અગાઉ જુલાઈ 2017માં 1.88 ટકા હતો. ખાદ્ય વસ્તુઓ અને ઈંધણની કિમતોમાં ઘટાડાથી જથ્થાબંધ મોંઘવારીનો દર ઘટ્યો છે. શુક્રવારે આ આંકડા જાહેર કરવામાં આવ્યાં છે. મોંઘવારી દર આ વર્ષે એપ્રિલમાં 3.07 ટકા ગત વર્ષે મેમાં 4.78 ટકા હતો.

વસ્તુ એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર મેમાં જથ્થાબંધ મોંઘવારી દર
ફૂડ બાસ્કેટ 6.99% 7.37%
શાકભાજી 33.15% 40.65%
ડુંગળી 15.89% -3.43%
બટાકા -23.36% -17.15%
ફ્યુઅલ એન્ડ પાવર 0.98% 3.84%
મેન્યુફેકચર્ડ પ્રોડક્ટ 1.28% 1.72%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here