Sunday, November 28, 2021
Homeઆકાશ અંબાણીનો પ્રીવેડિંગ બૈશ: શ્લોકા સાથે આમિર ખાનનો ડાન્સ, Video
Array

આકાશ અંબાણીનો પ્રીવેડિંગ બૈશ: શ્લોકા સાથે આમિર ખાનનો ડાન્સ, Video

આકાશ અંબાણી અને શ્લોકા મહેતા 9 માર્ચે લગ્નના બંધનમાં બંધાઇ જશે. આ પહેલા સ્વિટ્ઝરલેન્ડમાં પ્રીવેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. અંબાણી પરિવારે સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મૉરિટ્ઝમાં પ્રી વેડિંગ સેરેમની આયોજિત કરી છે. એના માટે સેન્ટ મૉરિટ્ઝમાં વન્ડરલેન્ડ તૈયાર કરવામાં આવ્યું.

https://www.instagram.com/p/BuYFpHUADOm/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

https://www.instagram.com/p/BuX-01AgNOm/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

આકાશ-શ્લોકાના પ્રીવેડિંગ સેલિબ્રેશનમાં સામેલ થવા માટે બોલીવુડના તમામ સિતારો સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા છે. એમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અર્જુન કપૂર, મલાઇકા અરોરા, આમિર ખાન, કરણ જોહર, મનીષ મલ્હોત્રા, શાહરૂખ ખાન અને જેકલીન સામેલ છે.

https://www.instagram.com/p/BuX8YeagpMB/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

પ્રીવેડિંગ સેલિબ્રેશનની શરૂઆત સંગીત સેરેમનીથી થઇ. સંગતીના કેટલાક ફોટોની સાથે વીડિયો પણ જોવા મળ્યા છે. સંગીત દરમિયાન અંબાણી અને મહેતા પરિવારની વચ્ચે અંતાક્ષરી રમાઇ. એમાં આમિર ખાને પણ ભાગ લીધો.

https://www.instagram.com/p/BuX_QdSj0pD/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

બીજી એક વીડિયોમાં શાહરૂખ, આમિર, શ્લોકા અને આકાશ સહિત તમામ મહેમાન કલાકાર ‘ગલ્લા ગોડિયા’ ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આકાશ અને શ્લોકા સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.

https://www.instagram.com/p/BuX9otoD702/?utm_source=ig_embed&utm_campaign=embed_locale_control

જણાવી દઇએ કે જે હોટલમાં સેલિબ્રેશન ચાલી રહ્યું છે એમાં એક રૂમમાં રોકાવવાનું ઓછામાં ઓછું ભાજુ 98500 રૂપિયા છે.  જ્યારે સૌથી મોટા સુઇટનો ખર્ચ 3,08,939 રૂપિયા છે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments