આખલાઓ લડતા લડતા કૂવામાં ખાબક્યા, જીવદયા પ્રેમીઓ તાત્કાલિક ઘટનાસ્થળે

0
33

જામકંડોરણના ચાવંડી ગામે કુવામાં ખાબકેલા બે આંખલાઓનું રેસ્કયુ કરવામાં આવ્યુ છે. ચાવંડી ગામે બે આંખલાઓ લડતા લડતા કુવામાં ખાબક્યા હતા. જે અંગેની જાણ થતા જ જીવદયા પ્રમીઓ, મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા. તેમજ ફાયરબ્રિગેડની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને આખલાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here