Thursday, August 5, 2021
No menu items!
Homeઆચારસંહિતા : નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામા સર્કલ પર લાગ્યાં બંને પક્ષ ના...
Array

આચારસંહિતા : નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામા સર્કલ પર લાગ્યાં બંને પક્ષ ના ચિહ્નો સાથે ના બેનરો

આચારસંહિતા માં નવસારી જિલ્લાનાં ચીખલી તાલુકામા સર્કલ પર લાગ્યાં પાર્ટિ ચિહ્નો સાથે ના બેનરો 
ચીખલીમાં કોળી પટેલ ઉમેદવાર ની માંગ સાથે નું લાગ્યું બેનર 
ચીખલી સર્કલ ઉપર લાગ્યું બેનર જેમાં કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષે નાં ચિહ્નો સાથે નું લાગ્યું બેનર
બંને પક્ષે કોણી ઉમેદવાર ને પ્રતિનિધિત્વ આપવા કરાઈ માંગ
બેનરમાં માંગ હવે માત્ર કોળી જં સાંસદ નો પણ બેનર માં કરાયો ઉલ્લેખ
રિપોર્ટર :  દિપક સોલંકી, CN24NEWS, ચીખલી, નવસારી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments