Tuesday, December 7, 2021
Homeઆજે દિગસરમાં હાર્દિક પટેલ-કિંજલ પરીખના લગ્ન, લગ્નવિધિ શરૂ
Array

આજે દિગસરમાં હાર્દિક પટેલ-કિંજલ પરીખના લગ્ન, લગ્નવિધિ શરૂ

સુરેન્દ્રનગર-અમદાવાદ: સુરેન્દ્રનગરના દિગસર ઉમિયા મંદિર ખાતે હાર્દિક પટેલ અને કિંજલ પરીખના લગ્ન યોજાયા છે. હાલ હાર્દિક-કિંજલની લગ્નવિધિ ચાલી રહી છે. આ લગ્નમાં બંને પક્ષો મળી 350-400 લોકો જોડાયા છે. બપોરે 3 વાગ્યા સુધીમાં લગ્નવિધિ પૂર્ણ થઈ જશે.

લગ્નની આગલી રાતે વીરમગામમાં આવેલા હાર્દિક પટેલના ઘરે રાસ-ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. હાર્દિક પટેલ સહિત પરિવારજનો અને મિત્રો રાસગરબામાં ઝૂમી ઉઠ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments