Sunday, November 28, 2021
Homeઆજે વસંત પંચમી સાથે સરસસ્વતિ જ્યંતી , આજે સરસ્વતી ઉપસના નો દિવસ 
Array

આજે વસંત પંચમી સાથે સરસસ્વતિ જ્યંતી , આજે સરસ્વતી ઉપસના નો દિવસ 

પાટણ માં વર્ષો પહેલા જૈન પરિવારો મા રિવાજ હતો જ્યારે બાળક 5 વર્ષ નો થાય ત્યારે સ્કૂલ મા બેસાડવા નો રિવાજ હતો અને તેમાંય બાળક ને પાટી પેન આપવા મા આવે છે અને જૈન પાઠ શાળા મા પ્રથમ લઈ જવા મા આવે છે અને જૈન મુનિ બાળક ને આશિરવાદ આપતા હોય . આજે પાટણ ના જૈન પરિવાર જે બોમ્બે રહેતો હોય પણ જ્યારે તેને સ્કૂલ મા મૂકવા નો હોય ત્યારે આ પરિવારો પાટણ આવે છે અને વર્ષો જૂની પરંપરા ને આજે પણ ચાલુ રાખી છે
પાટણ મા આજે મુંબઈ ના એક પરિવાર ના પુત્રો ભણવાવજતા હતા ત્યારે તેમને ઘોડા પર બેસાડી ને આ પરંપરા યથાવત રાખી હતી.

 

રિપોર્ટર  ચેતન રામી. CN24NEWS પાટણ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments