Tuesday, December 7, 2021
Homeઆઝાદી પછી 2014 સુધી જેટલાં અંતરિક્ષ અભિયાન થયાં એટલાં જ છેલ્લાં 4માં...
Array

આઝાદી પછી 2014 સુધી જેટલાં અંતરિક્ષ અભિયાન થયાં એટલાં જ છેલ્લાં 4માં વર્ષ થઈ ગયા

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ મન કી બાતના માધ્યમથી 52મી વખત દેશની જનતાને સંબોધ્યાં. 2019માં પહેલી વખત મન કી બાત કાર્યક્રમ યોજાયો. જેમાં વડાપ્રધાને કહ્યું- દેશ આઝાદ થયો ત્યારથી લઈને 2014 સુધી જેટલાં અંતરિક્ષ મિશનો થયાં લગભગ એટલાં જ મિશનની શરૂઆત છેલ્લાં 4 વર્ષમાં થઈ છે.

મોદીએ કહ્યું, “અમે એક જ અંતરિક્ષ યાનથી એક સાથે 104 સેટેલાઈટ લોન્ચ કરીને વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો. અમે ટૂંક સમયમાં જ ઉપગ્રહ ચંદ્રયાન-2 અભિયાનના માધ્યમથી ચાંદ પર ભારત પણ સફળતા મેળવશે. આપણો દેશ, સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ લોકોના જીવ બચાવવામાં પણ ઘણી જ સારી રીતે કરે છે.”

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments