Friday, April 19, 2024
Homeઆણંદ થી ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપતા સમર્થકોમાં ખુશીની લહેર
Array

આણંદ થી ભાજપે મિતેશ પટેલને ટિકિટ આપતા સમર્થકોમાં ખુશીની લહેર

- Advertisement -

આણંદથી ભારતીય જનતા પાર્ટીએ ભાજપના મિતેશ પટેલને લોકસભા ચૂંટણી ની ટિકિટ આપી છે. ત્યારે મિતેશ પટેલના સમર્થકોએ તેમને શુભકામનાઓ પાઠવવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં બાજપના કાર્યકરો પણ મિતેશ પટેલની મુલાકાત કરવા પહોંચ્યા હતા. અને શુભકામનાઓનો વરસાદ વરસાવ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular