આદિત્ય પંચોલી સામે FIR, કાર મિકેનિકે રૂપિયા માગતા મારી નાખવાની ધમકી આપી

0
43

મુંબઈઃ બોલીવૂડ એક્ટર આદિત્ય પંચોલી ફરિ એકવાર વિવાદમાં ફસાયા છે. આ વખતે એક્ટર આદિત્ય પંચોલી સામે એક કાર મિકેનિકે મુંબઈના લર્સોવા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. મળતી માહિતી પ્રમાણે કાર મિકેનિકનો આરોપ છેકે તેમણે આદિત્ય પંચોલીની કાર રિપેરિંગ કરી હતી, જ્યારે તેમણે રિપેરિંગના પૈસા માગ્યા ત્યારે તેમણે મારી નાખવાની ધમકી આપી હતી.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here