Tuesday, December 7, 2021
Homeઆને કહેવાય નરાધમો, આખલાને પીપળાના ઝાડ સાથે બાંધી ઈલેક્ટ્રિક શોક આપી મારી...
Array

આને કહેવાય નરાધમો, આખલાને પીપળાના ઝાડ સાથે બાંધી ઈલેક્ટ્રિક શોક આપી મારી નાખ્યો

બાબરા શિમ વિસ્તારમાં 4 નરાધમો દ્વારા ગૌવંશ આખલાને પીપળાના ઝાડ સાથે બાંધી ઇલેક્ટ્રિક શોક આપી મોત નિપજાવતા ચકચાર મચી ગયો. વાડી વિસ્તારમાં રંજાડ કરતા આખલા ધણ ખુટ થી કંટાળીને ચાર શખ્સોએ આ હીનતાભર્યું કૃત્ય કર્યું હતુ. જોકે મૃત આખલાના નિકાલની પેરવી કરતી વખતે ગૌ રક્ષક ટીમ ના સભ્યો પોલીસ સાથે ત્રાટકીનેઅને પોલિસે આરોપીઓને ઝડપી લઇને આગળની તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments