Tuesday, December 7, 2021
Homeઆને કહેવાય રૂપિયાનો વરસાદ : એવું તે શું હતું આ કાર્યક્રમમાં કે...
Array

આને કહેવાય રૂપિયાનો વરસાદ : એવું તે શું હતું આ કાર્યક્રમમાં કે નોટોનો વરસાદ થઈ ગયો

કિર્તીદાન ગઢવીના ડાયરામાં ફરી એકવાર રૂપિયાનો વરસાદ થયો છે. નવસારીમાં યોજાયેલા લગ્નમાં કિર્તીદાન ગઢવીનો ડાયરાનો કાર્યક્રમ હતો. જેમાં ભેગી થયેલી રકમને ગાયો માટેના લોક ઉપયોગી કામમાં લગાવવાની હતી. દરેક વખતેની માફક આ વખતે પણ કિર્તીદાન ગઢવીના ડાયરામાં નોટોની છોડ ઉડી હતી અને લોકોએ મનમૂકી પૈસાનો વરસાદ કર્યો હતો.

જો કે આ પહેલી વખત નથી આ પહેલા પણ કિર્તીદાનના કાર્યક્રમમાં અઢળક રૂપિયાનો વરસાદ થયો છે. ગુજરાતમાં લાડકી નામના ગીતથી પોપ્યુલર થયેલા કિર્તીદાનના તમામ કાર્યક્રમોમાં આવી જ રીતે રૂપિયાનો વરસાદ થતો રહે છે.

https://www.youtube.com/watch?v=BEqrqix0V9Q

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments